Skip to content

KDE ૪.૨.૦ પ્રકાશન જાહેરાત

Tuesday, 27 January 2009


KDE સમુદાય KDE ૪.૨.૦ ની સાથે વપરાશકર્તાનો અનુભવ સુધારે છે

KDE ૪.૨ (કોડનામ: "The Answer") વપરાશકર્તા માટે ઉત્તમ ડેસ્કટોપ અનુભવ, કાર્યક્રમો અને ડેવલોપમેન્ટ પ્લેટફોર્મ લઇને આવે છે

જાન્યુઆરી ૨૭, ૨૦૦૯. KDE સમુદાય આજે "The Answer", (એટલે કે KDE ૪.૨.૦) ની તાત્કાલિક પ્રાપ્તતા જાહેર કરે છે, જે વપરાશકર્તાઓ માટે તૈયાર ફ્રી ડેસ્કટોપ છે. KDE ૪.૨ એ જાન્યુઆરી ૨૦૦૭માં KDE ૪.૦ સાથે રજૂ કરેલ ટેકનોલોજી પર બનેલ છે. KDE ૪.૧ ના પ્રકાશન પછી, જે ઔપચારિક વપરાશકર્તાઓ માટે બનાવેલ હતું, KDE સમુદાય આત્મવિશ્વાસથી મોટાભાગનાં અંત વપરાશકર્તાઓ માટે આ રજૂ કરે છે.


ધ KDE ૪.૨ ડેસ્કટોપ

ડેસ્કટોપ વપરાશકર્તાઓનો અનુભવ સુધારે છે

વધુમાં, ઘણી નવી ભાષાઓનો આધાર ઉમેરવામાં આવ્યો છે જેનાથી KDE ૭૦૦ લાખથી વધુ વપરાશકર્તાઓની પોતાની માતૃભાષામાં પ્રાપ્ત થયું છે. નવી ઉમેરેલી ભાષાઓમાં અરેબિક, આઇસલેન્ડિક, બાસ્ક, હિબ્રુ, રોમેનિયન, તાજિક અને ઘણી ભારતીય ભાષાઓનો (બંગાળી ભારત, ગુજરાતી, કન્નડ, મૈથિલી, મરાઠી) સમાવેશ થાય છે જે એશિયાનાં આ ભાગોમાં લોકપ્રિયતા દર્શાવે છે.

The Plasma desktop interface in KDE 4.2
Ogg Theora version

કાર્યક્રમોનો ઉર્ધ્વગામી કૂદકો

Window Management in KDE 4.2
Ogg Theora version

પ્લેટફોર્મ ડેવલોપમેન્ટને પ્રગતિદાયક બનાવે છે

KDE ૪.૨.૦ નું સ્થાપન

KDE, તેની બધી લાઇબ્રેરીઓ અને તેનાં કાર્યક્રમો સાથે, મુક્ત રીતે ઓપન સોર્સ કરાર હેઠળ પ્રાપ્ત છે. KDE સ્ત્રોત વડે અને વિવિધ બાયનરી બંધારણોમાં download.kde.org પર અને સીડી-રોમ પર અથવા કોઇ પણ મુખ્ય GNU/Linux અને UNIX સિસ્ટ્મ પર આજે પ્રાપ્ત કરી શકાય છે.

પેકેજ કરનારાઓ. કેટલાક Linux/UNIX OS વહેંચણીકારોએ તેમની વહેંચણીની કેટલીક આવૃત્તિઓ માટે ઉદારતાથી KDE ૪.૨.૦ માટે બાયનરી પેકેજીસ પ્રાપ્ત કરાવ્યા છે, અને કેટલાક બીજા કિસ્સાઓમાં સમુદાયનાં સ્વયંસેવકોએ તેમ કરેલ છે. આમાંથી કેટલાક બાયનરી પેકેજીસ મુક્ત રીતે ડાઉનલોડ માટે KDE ડાઉનલોડ download.kde.org પર પ્રાપ્ત છે. વધુ બાયનરી પેકેજીસ, અને તે પેકેજીસનાં સુધારાઓ હવે પ્રાપ્ત છે, અને આવતાં અઠવાડિયાંઓમાં પ્રાપ્ત બનશે.

પેકેજ સ્થાનો. KDE પ્રોજેક્ટને જાણમાં હોય તેવા હાલમાં પ્રાપ્ત બાયનરી પેકેજીસની યાદી માટે, મહેરબાની કરી KDE ૪.૨.૦ માહિતી પાનાંની મુલાકાત લો.

NVidia બાયનરી ગ્રાફિક્સ ડ્રાઇવર સાથેની ગુણવત્તા મુશ્કેલીઓ NVidia તરફથી પ્રાપ્ત છેલ્લી બીટા આવૃત્તિઓમાં નિવારવામાં આવી છે.

KDE ૪.૨.૦ ને કમ્પાઇલ કરવું

KDE ૪.૨.૦નો સંપૂર્ણ સ્ત્રોત કોડ મુક્ત રીતે ડાઉનલોડ કરી શકાય છે. KDE ૪.૨.૦ ને કમ્પાઇલ અને સ્થાપન કરવાની સૂચનાઓ KDE ૪.૨.૦ માહિતી પાનાં પર પ્રાપ્ત છે.

શબ્દો ફેલાવો

KDE ટીમ બધાને સોશિયલ વેબ પર પણ વાત ફેલાવવા માટે પ્રોત્સાહન આપે છે. વેબસાઇટ્સ પર વાર્તાઓ આપો, delicious, digg, reddit, twitter, identi.ca જેવી ચેનલ્સનો ઉપયોગ કરો. Facebook, FlickR, ipernity અને Picasa જેવી સેવાઓ પર સ્ક્રિનછબીઓ અપલોડ કરો અને તેમને યોગ્ય સમૂહોમાં મૂકો. સ્ક્રિનકાસ્ટ બનાવો, તેને YouTube, Blip.tv, Vimeo અને બીજા પર અપલોડ કરો. બધાંને તે વસ્તુ મળી રહે અને KDE ટીમ KDE ૪.૨ જાહેરાત માટે અહેવાલો તૈયાર કરે તે માટે અપલોડ કરેલ વસ્તુને ટેગ kde42 કરવાનું ભૂલશો નહી. KDE ટીમ પ્રથમ વખત તેમનાં સંદેશ માટે સંયોજીત રીતે સોશિઅલ માધ્યમનો ઉપયોગ કરી રહી છે. અમને વાત ફેલાવવા માં મદદ કરો, તેના ભાગરૂપ બનો.

વેબ ફોરમ પર, લોકોને KDE ની નવી લાક્ષણિકતાઓ વિશે જણાવો, લોકોને તેમનાં નવાં ડેસ્કટોપ પર શરૂઆત કરવામાં મદદ કરો, માહિતી ફેલાવવામાં મદદ કરો.

About KDE

KDE is an international technology team that creates free and open source software for desktop and portable computing. Among KDE's products are a modern desktop system for Linux and UNIX platforms, comprehensive office productivity and groupware suites and hundreds of software titles in many categories including Internet and web applications, multimedia, entertainment, educational, graphics and software development. KDE software is translated into more than 60 languages and is built with ease of use and modern accessibility principles in mind. KDE's full-featured applications run natively on Linux, BSD, Windows, Haiku, and macOS.


Trademark Notices.

KDE® and the K Desktop Environment® logo are registered trademarks of KDE e.V..
Linux is a registered trademark of Linus Torvalds. UNIX is a registered trademark of The Open Group in the United States and other countries.
All other trademarks and copyrights referred to in this announcement are the property of their respective owners.


Press Contacts

For more information send us an email: press@kde.org